GANDHINAGAR : ભારતીય થલસેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

0
87
meetarticle

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય સેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ લેફ્ટનન્ટ જનરલ શ્રી એ.વી.એસ. રાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.

તેમણે ૧૭મી જૂન ૨૦૨૫થી ૧૨ કોર્પ્સના GoCનો પદભાર સંભાળ્યો છે.

આ કોર્પ્સના કાર્યક્ષેત્રમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here