ડભોઈ તાલુકા ના યાત્રા ધામ ચાણોદમાં ગોકુળ આઠમે મટકી ફોડ ઉત્સવ ની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી
ડભોઇ તાલુકા ચાણોદ ખાતે રણછોડરાય મંદિર સહિત ચાર વિભાગમાં ગોકુળ આઠમ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી
ભક્તોએ ઘરે ગોકુળિય સજાવી લાલજીને પારણે ઝુલાવ્યા હતા ચાણોદ મુખ્ય બજાર ખાતે રણછોડજી મંદિરે ચાર હસ્તે ધામધૂમથી ગોકુળ અષ્ટમી ની ઉજવણી કરાઈ હતી ત્યારે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.
ચાણોદ શેષનારાયણ ટેકરે લાભેશ્વર ચોક ખાતે પારંપરિક રીતે મટકી ફોડ ઉત્સવ ની રંગે ઉજવણી કરાઈ હતી્ ગોવિંદા દ્વારા મટકી ઉત્સવ પ્રસંગે કૃષ્ણ ભક્તિ ના ગીતો થી વાતાવરણ ગુંજ ઉઠ્યો હતો. આt પ્રસંગ સાથે સાથે લાભેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ ની તૈયારી સમયાણા ના શુભ મુહૂર્ત સાથે ગણેશ ઉત્સવ ની તૈયારી કરાઈ હતી્
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



