રાજા ધીરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે કોલડા ગામના વઘાસીયા પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને તેલ અને ગોળ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમજ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે લાઈન્સ કલબ ઓફ અમરેલી તેમજ કોલડા ગામના વઘાસીયા પરિવાર તેમજ અવધેશ બાપુ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ નુ મોમેટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ કોલવા ભગત તેમજ કામધેનુ ગૌશાળા અને અખંડ ચેતન ધુણાના દર્શન કર્યા હતા….
REPOTER : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….


