આસો સુદ ને તારીખ 22/ 9/ 2025 થી આસો સુદ નોમને તારીખ 1/10/2025 સુધી નવરાત્રી મહોત્સવ રાદલ ના દડવા ગામના શ્રીરવિ રાંદલ માતાજીના મંદિરે ઉજવણી કરવામાં આવસે નવ નોરતા શ્રી રવિ રાંદલ માતાજી ને ફૂલહાર નો શણગાર કરવામાં આવશે અને દશેરાને દિવસે માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવશે રાંદલના દડવા ગામ ખાતે શ્રી રવિ રાંદલ માતાજીના મંદિરે 2025 ના રોજ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે .

Reporter : પ્રકાશ વઘાસિયા કુકાવાવ

