GUJARAT : ઓળખ કાર્ડ માંગ્યું ને ભેદ ખૂલ્યો: મોગરાવાડીનો રહેવાસી આશુતોષ તિવારી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાથી વલસાડ સિટી પોલીસના હાથે ઝડપાયો

0
32
meetarticle

વલસાડ સિટી પોલીસની ટીમને નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ જણાતા તેની પૂછપરછ કરવામાં આવતા તે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતો-ફરતો આરોપી હોવાનું બહાર આવ્યું હતું.


​પોલીસે તેની ઓળખ આશુતોષ ગોવીંદજી તિવારી (રહે. લક્ષ્મી પેલેસ, શયોગ નગર મોગરાવાડી, વલસાડ) તરીકે કરી હતી. આશુતોષ તિવારીની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here