જીથુડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા પ્રેરિત અને બીઆરસી ભવન કુકાવાવ ના માર્ગદર્શન સી.આર. સી. લુણીધાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું…..

જેમાં સી. આર .સી. લુણીધરની તમામ પેટા શાળાઓ એ 18 કૃતિઓ એ ભાગ લેવામાં આવ્યો હતો…. જેમાં સર્વ કૃતિઓ ને પ્રોત્સાહિત કરવામાં આવી હતી….
આ આયોજનમાં કથીરિયા ધારાબેન અને સંઘાણી નિરાલીબેન દ્વારા મૂલ્યાંકન ની સેવા આપવામાં આવી હતી….
કાર્યક્રમના આયોજન માટે અમિતભાઈ કરકરની દેખરેખ હેઠળ નિલેશભાઈ ઠુંમર અતુલભાઇ ઠક્કર ભરતભાઈ ગોંડલીયા સંદીપભાઈ સતાણી દીપાબેન સોઢા આરતીબેન ગજેરા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી….
અહેવાલ :પ્રકાશ વઘાસિયા કુકાવાવ…..

