લાણી વીતરણ કાર્યક્રમના દાતા દેરડી (કુંભાજી )સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરા તેમજ અમેરિકા નિવાસી તેમના ભાઈ નીતિનભાઈ ખાતરા દ્વારા દેવગામ ની દરેક ગરબી મંડળની 165 જેટલી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું….

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેરડી (કુંભાજી)ના સરપંચ શ્રી નીતિનભાઈ ખાતરા તેમજ તેમના ભાઈ શૈલેષભાઈ ખાતરા દ્વારા લાણી વીતરણ કરીને ગરબી મંડળની બાળાઓને ખુશ કરવામાં આવી હતી…

દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડીયા અને તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ દેવગામના વડીલો દ્વારા દેરડી (કુંભાજી)ના સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરા નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડીયા તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના વડીલો અરવિંદભાઈ લાવડીયા વિઠ્ઠલભાઈ રામાણી પોપટભાઈ સોરઠીયા વલ્લભભાઈ રાદડિયા દેવગામના ગાત્રાડ માતાજી મંદિરના મહંત શ્રી દિપક બાપુ તેમજ ડુંગરભાઇ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયા દીપકભાઈ જેબલિયા ખાસ લાણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા….
અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

