GUJARAT : નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

0
46
meetarticle

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે અવારનવાર ક્યાંક ને ક્યાંક આયોજન કરતી સંસ્થા જેઓ કાર્યક્રમ ની યાદી જોઈએ તો ચિત્ર સ્પર્ધા,સમૂહ લગન, શરબત વિતરણ,ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન,અંધ આશ્રમમાં જમણવાર,વૃદ્ધા આશ્રમ માં ભોજન,આવી અનેક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા છે દોઢ વર્ષ ની અંદર લગભગ ઘણા શહેરોમાં કામ કરી ચુકી છે આ સંસ્થા અને આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં.1 થી 10 નં આવેલી દીકરીઓને ઈનામ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં.સંસ્થા પ્રમુખ..મહેન્દ્ર આયલાણી એ જહેમત ઉઠાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here