GUJARAT : પારડી પ્રોહિબિશન કેસમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી શ્રીક્રિષ્ણા બાવીસ્કરને વલસાડ LCB એ સુરતથી પકડી પાડ્યો

0
62
meetarticle

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
​પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપી શ્રીક્રિષ્ણા વિશ્વાસ બાવીસ્કર (ઉં.વ. ૪૫, વ્યવસાય: વેપાર, રહે. હાલ પુનાગામ, સુરત) ને LCB ની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.


​આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને તેને આગળની તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here