લાખણી તાલુકાના જડીયાલી ગામે દારૂ ના વેચાણ કે પીનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે લાખણી તાલુકાના જડીયાલી ગામે દારૂ સામે કરી લાલ આંખ જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર જડીયાલી ગામના વડીલો, યુવાનો, અને આગેવાનો ભેગાં મળીને મીટીંગ કરી હતી

અને મીટીંગ માં મળીને મીટીંગ
મહત્વનો નિર્ણય લેવાયો જેમાં ગામ સાત દિવસ ની અંદર દારૂ બંધ કરી દેવો અને જો દારૂ બંધ નહીં કરવામાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તોએ બંધ નહીં કરેતો જનતા રેડ કરવામાં આવશે ગામ માં કોઈ દારૂ વેચશે કે કોઈ દારૂ નું સેવન કરી ને ગામ માં આવશે તો તેની સામે ગામ લોકો કાયદેસર કાર્યવાહી કરાવશે. ખૂબ લાંબા સમય થી જડિયાલી ગામમાં દારૂ નું વેચાણ મોટા પાયે થઈ રહ્યું હતું અને ખૂબ નાની ઉંમરે યુવાનો નસાના રવાડે ચડી રહવા હતા આ દિવસે દિવસે ખુબજ ચિંતાનો વિષય બની રહ્યો હતો સમગ્ર જડીયાલી ગામે દારૂ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો.

