GUJARAT : અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલમાં CRC કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

0
50
meetarticle


અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાના વિજ્ઞાન મોડેલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દઢાલ ક્લસ્ટરની 20 શાળાઓના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


વિદ્યાર્થીઓએ વિજ્ઞાન આધારિત 12 મોડેલ્સ રજૂ કર્યા, જેમાં તેમની નવીનતા અને વૈજ્ઞાનિક સમજ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ પ્રદર્શનને આસપાસની 7 થી 8 શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યું હતું. આ આયોજનથી યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળ્યું છે અને શાળાઓ વચ્ચે જ્ઞાનની આપ-લે પણ થઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here