ઓક્ટોબર મહિના આખરમા આવેલ કમોસમી (માવઠા) ના વરસાદ થી સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતો ના ત્યાર લણેલ પાકો મગફળી સોયાબીન કઠોળ તેમજ ઉભા પાકમાં કપાસ સહિતના અને પાકોને મોટી નુકસાની થયેલ જેનું સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં તાત્કાલિક યુધ્ધના ધોરણે ખેતી પાક નુકસાની નું સર્વે કરી આપણા મૃદુ અને મક્કમ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની સરકારે અસરગ્રસ્ત ખેડુતો માટે ૧૦ હજાર કરોડ નું પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નો આભાર વ્યક્ત કરતા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા તેમજ સુરેશભાઈ વસોયા.


