અમીરગઢ તાલુકાના જૂનિરોહ નજીક પસાર થતી બનાસ નદીના પટ માંથી એક અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી
ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા , લોકો દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી.
બનાસ નદીમાંથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશ કોણી છે તેની પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે
પ્રતિનિધિ : દિપક પુરબીયા

