GUJARAT : આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભગવાનજીભાઈ પરમારના સહયોગથી મેંદરડાની ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

0
50
meetarticle

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે

અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ દાતાશ્રી ભગવાનજીભાઈ પરમારના સહયોગથી આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા મેંદરડાની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને નાસ્તો કરાવામાં આવ્યો જેમાં દાતાશ્રી ભગવાનજી પરમારે સહયોગ આપ્યો હતો તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી,જૂનાગઢ જિલ્લા પ્રમુખ,રાહુલ માકડિયા,મંત્રીશ્રી,કાજલ વાળા એ આ કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here