GUJARAT : કપડવંજ ખાતે આજ રોજ નિમેષજામ સાહેબ ખાતે જય સોમનાથ ..હર હર મહાદેવ.

0
39
meetarticle

આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ ની પ્રેરણાથી આયોજિત “સોમનાથ સ્વાભિમાન પર્વ “અંતર્ગત ઉત્કઠેશ્વર મહાદેવ મંદિરે પુજા અર્ચના શિવધુન તથા આરતી કરી

આ ગૌરવશાળી પરંપરા નાં ઉત્સવ રૂપી પવિત્ર અવસરે સૌના કલ્યાણ અને સૌની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
રિપોર્ટર : દિપક પરમાર ઘડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here