પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ પટેલને ફોર્મ રજુ કરવામાં આવ્યું. જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિહ વાઘેલાએ ટેકો આપ્યો હતો અને હવે બનાસ ડેરીની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ

