GUJARAT : ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગ્રામ પંચાયત દ્વારા ઈ- રિક્ષા માં ધરે ધરે થી ઉઘરાવી કચરો ખૂલી જગ્યામાં ઠલવાઈ રહ્યો છે..

0
39
meetarticle

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા આપવામાં આવેલી ઈ-રિક્ષા મા કચરો ઘરે ઘરે થી ઉધરાવીને તે કચરો સરકાર દ્વારા એગ્રી ગેઈન શેડ બનાવવામાં આવેલ હોય પરંતુ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. એક કેબિનમાં ભરવાની જગ્યાએ ખુલ્લી જગ્યામાં ઈ-રીક્ષા દ્વારા કેબિનની બહાર ઠાલવવામાં આવી રહ્યો હોવાથી તે કચરામાંથી અસંખ્ય દુર્ગંધ મારવાથી નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

ત્યારે આ માર્ગેથી હજારો ની સંખ્યામાં વાહન ચાલકો અને નાગરિકો અવરજવર કરતા હોય છે ત્યારે આ સમસ્યાનું નિવારણ
ગામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા સરપંચ શ્રી દ્વારા આ કચંરા નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવું નાગરિકો ઈછી રહ્યા છે..

અહેવાલ:હસમુખભાઈ નાયક ..કુણી ગળતેશ્વર..

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here