ઘરેથી જતા રહેલા યુવાનનો વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ફોટોમાં દેખાતા યુવાનનું નામ પરેશ રમેશભાઈ પરમાર છે.
તેઓ પિલોલ ગામ, તા. સાવલી (મંજુસર) ના રહેવાસી છે.
તારીખ: 19/01/2026
સમય: સાંજે 7:30 વાગ્યે
ઉપરોક્ત તારીખ અને સમયે પરેશભાઈ તેમના ઘરે માતાશ્રી મંજુલાબેન સાથે કોઈ અગમ્ય કારણસર બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગયા હતા.
ઘરેથી જતા સમયે તેમણે મોબાઈલ સ્ટેટસમાં “Going to Yumlok, Bye Bye” લખ્યું હતું.

મોબાઈલ લોકેશન મુજબ તેમનું છેલ્લું લોકેશન ડુમાડ ચોકડી પછી બંધ થઈ ગયું છે.
આ બાબતે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ, ગ્રામજનો અને પરિવારજનો દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
જો કોઈને આ વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો કૃપા કરીને તાત્કાલિક નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી.
📞 સંપર્ક નંબર:
+91 90162 76414
+91 63551 94785
🙏 સૌને વિનંતી છે કે આ માહિતી વધુમાં વધુ શેર કરી મદદરૂપ થશો.

