મહીસાગર જીલ્લામાં ગોધર તાલુકાનો સમાવેશ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસ યાત્રાના પ્રવાસે આવ્યા. ત્યારે અમે આસપાસના વિસ્તારોના સૌ સરપંચો સાથે મળીને ગોધર તાલુકાની માંગણી કરી હિરેન્દ્રસિંહ વીરપરા
ત્યારે ગોધર તાલુકા જાહેરાત થતાં સ્વામિનારાયણ મંદિર પર સૌ ગ્રામજનો કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહી આ ગોધર તાલુકા સંદર્ભ સૌ કાર્યકરોએ ફટાકડા ફોડીને આનંદ ઉલ્લાસથી આ જાહેરાતને વધાવી હતી.મતદારોના વિકાસના કામ અર્થે સંતરામપુર જવાનું થતું એ પણ હવે દરેક પ્રજાજનોને હવે ગોધર ઘર આંગણે તાલુકો બનતા દરેક કામો સરળતાથી થશે.પૈસાની સાથે સાથે હવે પ્રજાજનોને હવે સમય અને પૈસાનો પણ ફાયદો થશે ત્યારે સૌ મતદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માન્યો હતો
REPOTER : દિલીપભાઈ બારીઆ

