ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારીશ્રી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તીયાઝ શેખ (IPS) ને વર્ષ 2024 દરમિયાન પોલીસ વિભાગમાં ફરજ બજાવેલ ઉત્કૃષ્ટ તથા સરાહનીય કામગીરી માટે “DGP’s Commendation Disc–2024” પદક માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ અનુસંધાને, તા. 25/11/2025 ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે આયોજિત પદક વિતરણ સમારંભમાં શ્રી ઇમ્તીયાઝ શેખને સન્માનિત કરવામાં આવશે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

