GUJARAT : જામનગરમાં પણ ધીમે ધીમે SIRનો મુદ્દો ગાજ્યો : આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને કાનૂની નોટિસ પાઠવી

0
17
meetarticle

સમગ્ર ગુજરાત રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા એસઆઇઆરના મુદ્દે તંત્ર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે મુદ્દો જામનગરમાં પણ ગાજયો છે, અને આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને નોટિસ પાઠવવામાં આવી છે.

જામનગરમાં પણ ધીમે ધીમે SIRનો મુદ્દો ગાજ્યો : આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને કાનૂની નોટિસ પાઠવી 2 - image

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાના એડવોકેટ દ્વારા પાઠવેલી નોટિસની નકલ સાથે જામનગર જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે રેલી યોજીને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જઈને નોટિસ પાઠવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here