GUJARAT : જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો

0
53
meetarticle

 જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાના ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.

સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ 15 દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો. જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here