GUJARAT : જુનાગઢ,મોરબી,ભાવનગર, અમરેલી,રાજકોટ, જામનગર સહિત જિલ્લાઓમાંથી ચોરી કરતી ટોળકીના બે ઈસમોને બાઈક સાથે જામજોધપુરથી પકડવામાં મળી સફળતા

0
65
meetarticle

મોરબી જામનગર જુનાગઢ ભાવનગર અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં અલગ અલગ બાઈક ચોરી,લૂંટ,ધાડ, આપહરણ તેમજ લોહીબિશનના ગુન્હા માંસ્ટરી ધરાવતી ચોર ટોળકીના બે સભ્યોને જામ જોધપુર પોલીસે ચોરાયેલ મોટર સાયકલના મુદ્દામાલ સાથે ગાય સર્કલ જામજોધપુર પાસેથી કોર્ડન કરી પકડી પાડવામાં સફળતા મળી છે
મહે.પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોકકુમારનાઓ તથા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની જામનગરનાઓએ મિલકત સંબંધી ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચન કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ.
જે અન્વયે જામજોધપુર પો.સ્ટે ના પો.ઇન્સ એ.એસ.રબારીનાઓએ પોલીસ સ્ટાફના માણસોને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનો કરેલ હોય.

જે અંતર્ગત પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા તથા પો.કોન્સ વલ્લભભાઇ માલદેભાઇ ભાટુ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ બાબુભાઇ ભાટીયા વાળાઓએ જામજોધપુર પો.સ્ટે. ના દાખલ થયેલગુ.ર.ન.૧૧૨૦૨૦૨૬૨૫૦૭૬૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૩૦૩(૨),૫૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો જે અનુસંધાને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના માધ્યમથી પો.સ્ટે વિસ્તારમાં કોમ્બીંગ નાઈટ રાઉન્ડ દરમ્યાન એ.એસ. આઇ.રાજુભાઈ.એ.વાઘ, પો.હેડ. કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા તથા પો.કોન્સ વલ્લભભાઇ માલદે ભાઇ ભાટુ તથા પો.કોન્સ. પ્રકાશ ભાઈ બાબુભાઇ ભાટીયા નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુન્હામાં ગયેલ મુદામાલ મો.સા. આ કામે ના આરોપીઓ (૧) વિજયભાઇ ઉર્ફે ડીગ્રી કાનજી ભાઇ વિરજીભાઇ સાડમીયા રહે. ખારસીયા ગામ તા.ગોંડલ જી. રાજકોટ (૨) રામકુ ઉર્ફે રામકો કાળુભાઈ વાઘેલા રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી વાળા પાણ જંગલ વિસ્તારમાં થઇ જામજોધપુર તરફ જવાના છે જે હકીકત આધારે આરોપીઓને મુદામાલ મો.સા. સાથે ગાય સર્કલ જામજોધપુર પાસે કોર્ડન કરી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ અને ઉપરોક્ત વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ.

વધુમાં, ઉપરોક્ત ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ બન્ને આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ ભેગા મળી મોરબી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જીલ્લાઓમાં અલગ અલગ બાઇક ચોરી, લુંટ/ધાડ, અપહરણ તથા પ્રોહીબીશનના ગુન્હાઓ આચરેલ હોવાનું જણાય આવેલ. સદર બન્ને આરોપીઓ પાસેથી અલગ અલગ જીલ્લાઓ માં ચોરી કરેલ વણશોધાયેલ કુલ ગુન્હાઓ- ૪ શોધી કાઢી અલગ અલગ જગ્યાએથી ઝાડી ઝાખરા ઓ તથા પાણીના વોકળામાંથી મોટર સાયકલ રીકવર કરી કુલ રૂ.૧.૧૫,૦૦૦/- નો મુદામાલ સાથે
ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે

આરોપીઓ પાસેથી શોધાયેલ ગુન્હાઓની વિગત નીચે મુજબ છે.:-
(૧) જામજોધપુર પો.સ્ટે.૨.ન.૧૧૨૦૨૦૨૬૨૫૦૭૬૧/૨૦૨૫ બી.એન.એસ. ક.૩૦૩(૨),૫૪ ના ગુન્હા ના કામે
કબ્જે કરેલ મુદામાલમાં(૧) હિરો કંપનીનું કાળા કલરનું સ્પલેન્ડર મો.સા. રજી નં GJ-36-Q-3540 કિ.રૂ.૪૦,૦૦૦/- તથા
(૨) જસદણ પો.સ્ટે.૨.નં.૧૧૨૧ ૩૦૨૧૨૪૦૭૦૩/૨૦૨૪ બી.એન. એસ.ક.૩૦૩(૨) ના ગુન્હા ના કામે
હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સી.ડી.ડીલક્ષ મો.સા. રજી નં GJ- 25-H-2047 કિ.રૂ.૧૦, ૦૦૦/- તેમજ (૩) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ઇ.એફ.આઇ. આર. નં-૨૦૨૫૦૯૧૬૭૦૯૧૪૫ બી.એન.એસ. ક.૩૦૩(૨) ના કામે
હિરો કંપનીનુ કાળા કલરનુ સ્પલેન્ડર મો.સા. રજી નં GJ- 14-BB-5118b કિ.રૂ.૫૦,૦૦૦/-
અને (૪) ભેસાણ પો.સ્ટે. ઇ.એફ. આઇ.આર. નં-૨૦૨૫૦૯૧૭૭૧૨ ૪૪૧ બી.એન.એસ. ક.૩૦૩(૨) ના ગુન્હા ના કામે હિરો કંપનીનું કાળા તથા લાલ કલરનુ પેશન પ્રો મો.સા. રજી નંબર જી.જે.૧૦ સી.એ.૭૩૧૧ કુલ કિમત રૂ.૧,૧૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧)વિજયભાઇ ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ વિરજીભાઇ સાડમીયા જાતે દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી હાલ રહે. શિવરાજ પુર તા.જસદણ જી.રાજકોટ મુળ રહે. ખારસીયા ગામ તા.ગોંડલ જી.રાજકોટ તથા (૨) રામકુ ઉર્ફે રામકો કાળુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલીવાળા ને પકડી પકડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી છે જામજોધપુર પોલીસે હાથ ધરી છે જયારે આ ચોર ગેંગ ટોળકીના
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.ધરાવે છે તેઓ
મજુરી કામ અર્થે જે તે ગામડા ઓમાં બળદ ગાડા તથા બકરા લઇ દંગા પડાવ નાખી રોકાઈને આજુબાજુના ગામોમાં રેકી કરી મોટર સાયકલ ચોરી જંગલ વિસ્તાર તથા ઝાડી ઝાખરાઓ તથા પાણીના વોકળામાં સંતાડી રાખી દસ થી પંદર દિવસ પછી જે તે જગ્યાઓએ થી ચોરી કરેલ મુદામાલ કાઢી વેચી દેવાની ટેવ વાળા છે.જેમાં
(૪) રોહીત કવુભાઇ જખાણીયા રહે. ઢેઢુકી ગામ તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળા સામે નોંધાયેલા ગુન્હાઓ માં
(૧) આજીડેમ પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૮૦૦૨૨૧૦૮૪૩/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૭૯
(૨) રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૨૦૮૦૫૩૨ ૧૧૩ ૮૩/૨૦૨૧ ઈ.પી.કો.ક.૩૭૯
(૩) આજીડેમ પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૮૦૦૨૨૪૦૩૩૬/૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૭૯(૪) વીંછીયા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૧૩૦૬૮૨૪ ૦૧૪૧/૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૭૯
(૫) વીંછીયા પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૨ ૧૩૦૬૮૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી. કો.ક.૩૭૯ (૬) વીંછીયા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૧૩૦૬૮૨૪૦૧૪૬ /૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ અને
(૭) રાજકોટ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૮૦૫૧૨૫૦ ૩૦૮/૨૦૨૫ બી.એન.એસ.ક. ૩૦૩(૨) મુજબના ગુન્હા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે
પકડવાના બાકી આરોપીઓ
(૧) અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ધંધો મજુરી રહે. સનાળી ગામ૧ તા.વડીયા જી.અમરેલી
(૨) રોહીત કવુભાઇ જખાણીયા રહે. ઢેઢુકી ગામ તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર

પકડથી બાકી આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ માં આરોપી
(૧) રામકુ ઉર્ફે રામકો કાળુભાઇ વાઘેલા જાતે દેવીપુજક ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી નો ગુન્હાહીત ઇતીહાસ
(૧) તળાજા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪ બી. એન. એસ.ક.૩૦૩(૨),(૨) બગદાણા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૮૦૦૭૨ ૩૦૨૨૭ ઇ.પી. કો.ક.૧૨૦બી, ૨૦૧, ૩૪, ૩૯૫, ૪૫૮ તથા (૩) બગદાણા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯ ૩૦૧૭૨૩૦૨૩૬ ઇ.પી.કો.ક. ૩૭૯,૧૧૪ તેમજ (૪) વંથલી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૩૦૬૮૨ ૫૦૧૭૬ ઇ.પી.કો.ક.૧૨૫ (એ). ૨૮૧,૧૭૭, (૫) વંથલી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૩૦૬૮૨૫૦૨૦૧ બી. એન. એસ.ક.૩૦૩(૨) અને
(૬) દામનગર પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૩૦૧૭૨૩૦૦૫૦ પ્રોહી ક.૬૬(૧)બી તેમજ અન્ય બીજા
આરોપી (ર) વિજયભાઇ ઉર્ફે ડીગ્રી કાનજીભાઇ વિરજીભાઇ સાડમીયા જાતે દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી હાલ રહે. શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ મુળ રહે. ખારસીયા ગામ તા.ગોંડલ જી. રાજકોટ નો ગુન્હાહીત ઇતીહાસ જોઈએ તો
(૧) આજીડેમ પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૮૦૦૨૨૧૦૮૪૩ ઇ.પી.કો.ક.૩૭૯ (૨) રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૨૦૮૦ ૫૩૨૧૧૩૮૩ ઇ.પી.કો.ક.૩૭૯
(૩) અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઈ વાઘેલા જાતે દેવીપુજક ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલીવાળા સામે
(૧) ઢસા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન. – ૨૮/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૬૩,૩૬૬
(૨) ગંગાજળીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૪૮૯/૨૦૧૯ પ્રોહી ક.૬૬(૧)બી (૩) તળાજા પોસ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૮૦૫૩૨૪૦ ૭૭૪ /૨૦૨૪ બી.એન.એસ.ક.૩૦૩(૨)
(૪) બગદાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૩૦૨૨૭/૨૦૨૩ ઇ.પી.કો.ક.૧૨૦બી, ૨૦૧, ૩૪, ૩૯૫,૪૫૮ ગુન્હા ઓ નોંધાયેલા છે
ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એસ.રબારી તથા એ.એસ.આઇ. આર.એ.વાઘ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ એમ.કંચવા તથા પો.હેડ કોન્સ. જીતેશભાઈ એન વસરા તથા પો.કોન્સ વલ્લભભાઇ માલદેભાઇ ભાટુ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ બાબુભાઇ ભાટીયા નાઓ દ્વારા
કરેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here