ડભોઇ તાલુકા ના ધારાસભ્ય ની ઉપસ્થિતિ વચ્ચે નર્મદાજી ની સંધ્યા આરતી પૂજ્ય અર્ચન સાથે શ્રીફળ દૂધ ચૂંદડી સાડી દીપ દાન સાથે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ દીપ થી ઝળહળી ઉઠ્યો આકાશ પણ દારૂ કારણે આતશબાજી થી વાતાવરણ ગુજુ હતું

ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે સૌપ્રથમવાર દેવ દિવાળી એ ડભોઇ તાલુકા ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના ધર્મપત્તિ પુત્ર સહિત ઉપસ્થિત રહી નર્મદાજીની સંધ્યા આરતી પૂજ્ય અર્ચન ભક્તિમય વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી નર્મદાજીને સાડી અર્પણ કરવામાં આવી હતી .સંધ્યાસંધ્યા સમયે સુપ્રસિદ્ધ મલહારાવ
રોશની છે ઝગમગી રહ્યો હતો આ વચ્ચે દેવ દિવાળી 5100 દીપ પ્રગટાવી દેવ દિવાળી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દારૂખાના ને આતસભાજી થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
આ પ્રસંગે ડભોઇ તાલુકાના વિધાનસભા ના ધારાસભ્ય એ દેવ દિવાળી નર્મદાજીના સાનિધ્યમાં આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી સાથે દિપાવલીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી . આ પ્રસંગે ચાણોદ ગ્રામજનો સહિત ડભોઇ ના શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા
REPOTER : મુકેશ ખત્રી્. ચાણોદ

