દશનામ ગોસ્વામી સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ
જેમ્સી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દશનામ અતિત યુવા સેના રાજકોટ દ્વારા દશનામ ગોસ્વામી સમાજ ના પાંચમા સમૂહ લગ્નોત્સવ ઉત્સવ નું આયોજન લોધીકા તાલુકા ના નગરપીપળીયા ગામે શ્રી જાગનાથ મહાદેવ ના સાંનિધ્ય માં આયોજન કરવામાં આવેલ જેમાં ચાર નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડેલ તેમજ નવદંપતિ ને આશિર્વાદ આપવા માટે દશનામ ગોસ્વામી સમાજ ના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ.


