ભાજપાના દલિત આગેવાન શ્રી સુમિતકુમાર પરમારએ ચેરમેન પદેથી રાજીનામું આપીને ભાજપાને રામ રામ કર્યા.
કારણ બોટાદના હડદડમા નિર્દોષ ભાજપાના ઈશારે બેરહમીથી ખેડૂતોના ઘરમાં ઘૂસીને દંડા માર્યા તેની વેદનાથી દુખી થયા અને પોતાનો આત્મા જાગી ગયો અને તેમને લાગ્યું કે આવા પક્ષમાં રહીને પાપના ભાગીદાર નથી બનવુ એટલે રાજીનામુ આપ્યું…

એક દલીત સમાજના દીકરાને ખેડૂતોના પરિવારો ઉપર થયેલા દમનની પીડા સમજાઈ પરંતુ કરુણતા છે કે આત્મા વગરની ભાજપાની નફ્ફટ સરકારના નેતાઓ પાસે આ અપેક્ષા નથી રાખી શકાતી. સત્યની સાથે રહેવાની હિમંત અને સાહસ દાખવનાર શ્રી સુમિત પરમારને કોંગ્રેસ ખૂબ અભિનંદન પાઠવે..
મનહર પટેલ
પ્રવક્તા,ગુજરાત કોંગ્રેસ

