GUJARAT : ભરૂચ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા પ્રાથમિક શિક્ષણ વિભાગનો નિર્ણય: ઝાડેશ્વર ખાતે કેમ્પ યોજી કરાર આધારિત ૧૬૧ જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ

0
82
meetarticle

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાને પહોંચી વળવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ઝાડેશ્વર ખાતે એક ભરતી કેમ્પનું આયોજન કર્યું હતું.


આ કેમ્પમાં કરાર આધારિત ૧૬૧ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. આ તમામ નવા જ્ઞાન સહાયકો દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ જે તે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરશે, જેનાથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here