મહીસાગર જીલ્લામાં સંતરાપુર તાલુકાના ટીંભરવા ખાતે એમ.એમ.જી.એસ.વાય – 2025 – 2026 યોજના અંતર્ગત મેઈન રોડ ટુ ગાંધી આશ્રમ સ્કુલ રોડના કામનું ખાતમુહર્ત કર્યું હતું આ સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ગ્રામજનો આગેવાનો સરપંચો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

.વિસ્તારના ધારાસભ્ય ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. યુવા નેતા સચિન શાહ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તારમાં પડતી સમસ્યાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.તયારે આ ટીભરવા ગામે સુવિધાઓમા અનેક વધારો કરવામાં આવશે
REPOTER : દિલીપભાઈ બારીઆ

