મહીસાગર જીલ્લામાં માર્ગ મકાન સ્ટેટ વિભાગ લુણાવાડાથી સંતરામપુર તરફ જતા હાઇવે પર ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી હાલ તો રાફઈથી લુણાવાડા તરફ જતા માર્ગ પર ફોરલેન ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ત્યારે આ માર્ગ પર પસાર થતા વાહન ચાલકો માટે એક ખુશીના સમાચાર ગણી શકાય છે. ત્યારે મુખ્ય માર્ગ લુણાવાડાથી સંતરામપુર તરફ જતા માર્ગ પર છેક બાસવાડા.દાહોદ કડાણા. રાજસ્થાન. જેવા અનેક ગામડાઓને રસ્તો જોડતો માર્ગ ગણી શકાય છે. ત્યારે આ માર્ગ પર ફોરલેન તેમજ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ તો રાફઈ ગામથી લુણાવાડા તરફ જતા માર્ગ પર હાલ તો આ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં આ માર્ગ પર વધુ સુવિધાઓનો લાભ મળશે વાહનચાલકોને આ માર્ગ પર પસાર થતા વાહનચાલકો રાહદારીઓ સ્થાનિકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
REPOTER : દિલીપભાઈ બારીઆ મહીસાગર

