અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડુત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ગામો ની ગ્રામ પંચાયત તેમજ ખેડૂતો ને સાથે રાખી પંચરોજ કામ કરી અને ખેડૂતો ને નુકસાન નું વળતર મળી સકે એવો નિર્ણય લેવા જાહેર કરવા બદલ મોટી કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી. આપડા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી કૌશિક ભાઈ વેકરીયા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો…
અહેવાલ : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

