વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ના જન્મદિવસની ઠેર ઠેર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી

જેમાં રાહના દેલનકોટના દૂધ ડેરીના મંત્રી જોરાભાઈ ચૌધરી દ્વારા દેલનકોટ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જેમાં બાળકોને શિરો,દાળ-ભાત સહિતનું સ્વાદિષ્ટ ભોજન પીરસાયું હતું અને થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં પણ બાળકોને મીઠાઈ, ખીચડી-કઢી સહિતની સ્વાદિષ્ટ ભોજન આપી અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

