પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ના ૨૪ વર્ષ ના સુશાસન જનવિશ્વાસ સેવા અને સમર્પણના રથનું ભવ્યતિ ભવ્ય સ્વાગત લોધીકા તાલુકા ના ચાંદલી બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે સામ્યા કરેલ તેમજ બહોળી સંખ્યામાં ગામ લોકો તાલુકા અધિકારીઓ આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ તેમજ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ
ગુજરાત ના મુખ્ય મંત્રી સમયના નરેન્દ્રભાઇ મોદી ના સુશાસન મા થયેલ ગુજરાત ના વિકાસ ની ગાથા નું ફિલ્મ જોવા આવેલ તેમજ હર ધર સ્વદેશી ધરધર સ્વદેશી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના ઉપયોગ માટે જાગૃતા કાર્યક્રમ યોજાવામા આવેલ

આ વિકાસ રથ કાર્યક્રમમા લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા તાલુકા ભાજપ મહામંત્રી મયુર સિંહ જાડેજા રા.લો. સંધના ડિરેકટર મનસુખભાઇ સરધારા તાલુકા મામલતદાર પી.એ. છાટબાર ટી.ડી.ઓ જ્યોતિબેન બોરીચા ચાંદલી સરપંચ શોભનાબેન ચેતનભાઈ મોરડ તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ડિરેકટર ભરતભાઇ ખુટ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી પૂર્વ મહામંત્રી મોહનભાઈ ખુટ ઉપ પ્રમુખ મનોજભાઇ પારખીયા તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા દિલીપભાઇ મારકણા સહિત ના ઉપસ્થિત રહેલ

