GUJARAT : વલસાડ LCB એ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વાપીથી ઝડપી પાડ્યો

0
38
meetarticle

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
​બાતમીના આધારે, LCB એ આરોપી નવલસીંગ પ્રભુસીંગ યાદવ (ઉં.વ. ૪૪, રહે. હાલ કડોદરા, સુરત, મૂળ બિહાર) ને વાપી ખાતેથી પકડી પાડ્યો હતો. આ આરોપી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો.


​કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો વધુ તપાસ અર્થે વલસાડ સિટી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here