વાવ તાલુકાના ધરાધરા ગામમાં કાનજીભાઈ પટેલને સરપંચ બની ગામના વિકાસ માટે ખૂબ ઉત્સાહ હતો ગામમાં શિક્ષણ રોજગારી મારા ગામમાં યુવાન શિક્ષણમાં ખૂબ આગળ વધે રોજગારી અને ધંધામાં મારું ગામ પ્રગતિના પંથે જાય એવા મારા પ્રત્યે હતા છતાં કાનજીભાઈ પટેલ ગામને વિકાસની હરોળમાં લઈ જવા માટે ખૂબ સરપંચ બનવાના મોહ રહી ગયા બબ્બે વખત ચૂંટણી હાર્યા બાદ તેમના દીકરા યુવાન ચહેરો એવા ભલજીભાઈ પટેલે ભવ્ય જીત હાંસલ કરી

આજે ધરાધરા ગામમાં શિક્ષણ રોજગારી પાણી રોડ રસ્તા ગામમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિક્ષણ માટે ભલજીભાઈપટેલ નો પૂરેપૂરો પ્રયત્ન ગામમાં જ્યારે પોલીસની ભરતીઓએ ગ્રાઉન્ડ બનાવવાનું હોય પોલીસ ભરતી ની અંદર યુવાન મિત્રોને મદદ કરવાની વિદ્યાર્થીઓની ચોપડા પુસ્તક કપડા કે જ્યાં ભલજીભાઈ પટેલને ગામનો યુવાન કામ ભળાવે એટલે કામ થઈ જાય એવા ઉત્સાહ અને પ્રેમ પિતાનું સપનું પૂર્ણ કરવા માટે યુવાન ચહેરો તરીકે સરપંચ શ્રી ભલજીભાઈ પટેલ આજે ધરાધરા ગામની શાળા ના નવા 9 રૂમ મંજૂર કરાયા ધનકપુરા શાળામાં 8 રૂમનું કામ ચાલુ છેઆગણવાડી અને આરોગ્ય સમશાન ભૂમિમાં વૃક્ષ રોપણ અને છત્રીની સુવિધા પણ કરી પાણીની ની પણ સુવિધા સારી કરી છે સરસ વ્યવસ્થા કરવામાં આવે રોઠ રસ્તા ગામના ધાર્મિક સ્થળો ઉપર બ્લોકની સુવિધાઓ મંડળીઓની અંદર લોકોને મદદરૂપ બનવું બનાસ ડેરી દ્વારા લોકોને મદદરૂપ બનવું એવી કોઈ બી કામ ગામનું હોય તો તાત્કાલિક ધોરણે ભલજીભાઈ પટેલ સરપંચ શ્રી કામ ફોન કરો એટલે કરી આપે એવા ઉત્સાહી પિતાનું સપનો પૂર્ણ કરી આજે જ્યારે સરપંચ બન્યા ત્યારે ધરાધરા ગામના લોકોને વચન આપ્યું હતું જેટલા વિકાસના કામ બાકી છે હું કરી આપીશ અને ગામનો કોઈ બી વિદ્યાર્થી કે સ્કૂલ કે નોકરી માટે જ્યાં જરૂર પડશે ત્યાં હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ મારા ગામનો યુવાનને જ્યાં જરૂર પડશે એ હું મદદ કરીશ વિધવા સહાય હોય વૃદ્ધ પેન્શન હોય એવી તમામ યોજનામાં ગામમાં નજર રાખી ને ઘર ઘર દીઠ સમાચાર બાળકોના પૂછે કે તમારો બાળક શિક્ષણ શાળાએ ભણવા જાય છે એવા ઉત્સાહી સરપંચ શ્રીભલજીભાઈ પટેલ આજે લોકોનો એટલો પ્રેમ છે લોકો કહે છે કે બે વખત કાનજીભાઈ પટેલ હાર્યા એમના પુત્ર ભલજીભાઈ પટેલ પિતાનું સપનું પૂર્ણ કર્યું ને વાવ તાલુકામાં વિકાસના કાર્યોમાં બીજો નંબર આવ્યો ગામ લોકોએ માન્યો સરપંચશ્રીનો આભાર જે કાર્ય કરવાનું હોય એમાં ગામ લોકોનો પ્રોસાસન મળ્યું સરપંચ શ્રી એ આપી ખાતરી મારુ ગામ ગોકુળિયું બને મારું ગામ શિક્ષિત અને મારું ગામ સ્વસ્થ બને એવો આગ્રહ રાખી મારા ગામમાં શિક્ષણમાં ખૂબ આગળ વધે એવી ખાતરી આપી
અહેવાલ : ત્રિકમ ઠાકોર વાવ

