એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા નિર્માણ થઈ રહેલ ભારતના પ્રથમ કર્કવૃત નિર્દેશન પાર્કની સ્થળ મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.આ તકે તેમની સાથે તાલુકા પ્રમુખશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી કલ્પેશભાઈ પટેલ, એ. પી. એમ. સી. માર્કેટ ચેરમેનશ્રી રાજુભાઈ પટેલ, જિલ્લા સદસ્યશ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, સહિત અનેક આગેવાનો જાડાયા હતા.
REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

