પાલનપુર તાલુકા ના સલ્લા ગામે કાયદેસર માં મકાનો ને ઘેર કાયદેસર બતાવી દબાણ બતાવતા લોકો માં રોષ તા. 25.12.1988 નારોજ ઉત્તર દિશા 1 એકર અને દક્ષિણ દિશા 4 એકર ગામતળ માં ભેળવી 20 પ્લોટ હરાજી માં તેમજ 85 જેટલાં સરકાર શ્રી તરફ થી ફાળવી આવાસ યોજના માં મકાનો સરકાર શ્રી તરફથી બનાવી આપેલા છે જેમાં એસ સી /વાલ્મિકી /રાવળ/સાધુ /લુહારિયા /ઠાકોર અને પટેલો છે
જેમાં લોકો પાસે aakarni/સનદ /બંદકામ મંજુરી તમામ કાયદેર ના કાગળો હોવા છતાં હવે દબાણ દર્શાવતા લોકો માં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો તેમજ કલેકટર કચેરી ધરણા કરવા ની ચીમકી ઉચ્ચારી હતી

