ઓગડ તાલુકાના વહેપારી મથક થરા તાણા અયોધ્યા બે માં તારીખ 11/10/2025 ને વાર શનિવાર ના રોજ બાબુભાઇ હરગોવનભાઈ નાઈ ના માતુશ્રી સ્વ નર્મદાબેન હરગોવનભાઈ નાઈ ની પ્રથમ વાર્ષિક પુર્ણય તિથિ નિમિતે શ્રદ્ધાંજલિ ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો સાંજે ભોજન પ્રસાદ અને રાત્રે સંતવાણી કાર્યક્રમ માં પુજ્યશ્રી રાઘવાનંદ બાપુ ગુરુશ્રી ભક્તાનંદ બાપુ ની ઉપસ્થિતમા દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભજન સંતવાણી કાર્યક્રમ ચાલુ કરવામા આવ્યો હતો

જેમાં પાદર અને વિભા નેસડા ના ભજન મંડળીના સેવકોએ ભજન સંતવાણી કરી રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે થરા નાઈ ગોગા યુવક મંડળ તેમજ અયોધ્યા સોસાયટી ના પરિવાર જનો એ આ ભજન સંતવાણી કાર્યક્રમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ સંગીત કલાકાર બેન્જો વાદક મયુર પ્રજાપતિ. અને દબલચી રવિભાઈ જોષી. (ભોણો)અને પોપટજી ઠાકોર. એ રમઝટ બોલાવી હતી સમગ્રહ ભજન સંતવાણી સાઉન્ડ જય નારાયણ દેવ પુરોહિત એ પીરષ્યુ હતું
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ.ઓગડ

