સેવા એ જ પરમો ધર્મ હે ભગવાન અમારી સાથે કેમ આવું પુરગ્રસ્ત લોકોનો અવાજ સૂઇગામ તાલુકાના ધનાણા ગામમાં પુરગ્રસ્ત લોકો ને એસ.સી સમાજના પત્રકારો આર્થિક સહયોગ તંત્ર ના પહોંચ્યું ત્યાં પત્રકાર થકી પણ સેવા,ધનાણા ગામમાં કુદરતી આફત સામે ખેડૂતો તેમજ આમજ જનતા લાચાર તંત્ર તરફથી કોઈ સહાય ના મળતા ગ્રામજનો મુકાયા છે ચિંતામાં આ સમયે માનવતા નો પરિચય આપતા પત્રકારો સેવાભાવી બન્યા.

જગમાલભાઇ ભારમલભાઈ વ્યક્તિ ને ત્યાં પૂર્વ પરિસ્થિતિમાં બહુ હેરાન થાય અને તેમને ચાર દીકરીઓ છે અઠવાડીયા થી સતત ખાવા પીવા માટે કંઈ પણ કોઈએ તંત્રએ ધ્યાન દોર્યું નહીં એસ સી પત્રકારો. ચૌહાણ પ્રવીણભાઈ, તથા પરમાર શ્રવણભાઈ, ભરતભાઈ વરણ, નવીનભાઈ, બાબુભાઈ, ચડ્યા દીકરીઓને વારે કરિયાણા કીટ આપી કરી સેવા.
ધનાણા ગામમાં કીટ આપતા પૂરગ્રસ્ત પરિવારે એસ સી સમાજના પત્રકારોનો આભાર માન્યો.
REPORTER : પ્રધાનજી ઠાકોર

