GUJARAT : CHEMEXCIL ના રાષ્ટ્રીય વાઇસ ચેરમેન તરીકે ગુજરાત માંથી અંકિત પટેલ ની નિમણૂંક

0
93
meetarticle

CHEMEXCIL ની 62મી AGM તાજેતર મા મુંબઈ ખાતે યોજાઈ હતી, જ્યાં ગુજરાતના શ્રી અંકિત પટેલને 2025-2027 માટે રાષ્ટ્રીય વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


CHEMEXCIL ના ઇતિહાસમાં આ સ્થાન મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ વ્યક્તિ બન્યા છે, જ્યારે CHEMEXCIL ના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઉત્પાદનોની નિકાસમાં ગુજરાત લગભગ 50% જેટલો ફાળો આપે છે.
અંકિત પટેલ, 2027 થી 2029 ના સમયગાળા માટે CHEMEXCIL ના સૌથી યુવા ચેરમેન બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here