Gujarat News : જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન હિંમતનગર શહેર કર્મઠ કાર્યકર શ્રી પીનેશભાઈ વખારિયા ના પુત્ર દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર જૈન સમાજ તથા ભારતનું ગૌરવ વધાર્યું

0
249
meetarticle

Gujarat News :

Cyborgs robotics club ના પ્રેસિડેન્ટ MOKSH VAKHARIYA તથા તેમની ટીમ ના સભ્યો એ Technoxian World Cup ઐતિહાસિક સફળતાનવી દિલ્હી ખાતે યોજાયેલા Technoxian World Cup આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા યોજયેલ જેમા Cyborgs Robotics Club ના સભ્યોએ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે.

ક્લબની ટીમે “ઇલેક્ટ્રિક આર.સી. રેસ” સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 1st Runners Up સ્થાન હાંસલ કર્યું હતું. દુનિયાભરના અનેક દેશોની ટીમો વચ્ચે આવી સિદ્ધિ હાંસલ કરી જૈન સમાજ તથા અમદાવાદ શહેર નું દુનિયા ભાર માં રોશન કર્યું છે.આ અંગે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ના અધ્યક્ષ સંજય શાહે સમાજ નુ ગૌરવ વધારનાર મોકસ વખારિયા ને અંભિનંદન આપ્યા હતા .સભ્યોએ જણાવ્યું કે આ સ્પર્ધામાં ભાગ લઈને તેમને ટેક્નોલોજી, નવીનતા અને ટીમ વર્ક વિશે અગત્યનો અનુભવ પ્રાપ્ત થયો છે. મોક્ષ ભાઈ તથા તેઓ ની ટીમને આ સફળતા બદલ જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન વતી સંજય શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ અભીનંદન અને ઉચ્ચ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here