GUJARAT : અમીરગઢના ખારા માનપુરીયામાં રીંછનો હુમલો

0
40
meetarticle

અમીરગઢ ના ખારા માનપુરિયા ગામમા ના હરચંદભાઈ રબારી નામના યુવક પર રીંછ નો હુમલો થયો હતો
પશુ ચરાવવા ગયેલ ઈસમ પર અચાનક કર્યો રીંછે હુમલો કર્યો હતો


યુવક ના માથા અને આંખો પર રીંછ ના હુમલા થી ગંભીર ઈજાઓ પહોંચી હતી
રીંછ ના હુમલાથી ઘાયલ યુવક બુમાબુમ કરતા આજુબાજુ ના લોકો દોડી આવ્યા
ઘાયલ ને 108 ઇમન્જન્સી વાનની ટિમ અરવિંદદાન ગઢવી અને ENT ભરતભાઈ પરમાર ઘટના સ્થળે પોહચી સારવાર અર્થે ખસેડ્યો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here