શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ચોથા નોરતે પ્રાચીન પરંપરા જાળવી રાખીને 1947 થી આ ખોડિયાર યુવક મંડળ દ્વારા દેશી પહેરવાસ પહેરીને દાંડિયા લઈ તબલા મંજીરાના તાલે રાસ ની રમઝટ બોલાવવામાં આવી હતી…..

આ પરંપરા પણ ચોથી પેઢીએ યુવાનો અને બહેનો દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી….
જીથુડી ગામના રામજી મંદિરના ગરબી ચોકમાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું…..
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી…..
અહેવાલ : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

