વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે આવેલ નિષ્કા સ્કૂલ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ તથા રાષ્ટ્રગાન કાયૅકમ કરવામાં આવ્યો હતો

જેમાં સ્કૂલ ના વિધાર્થી ઓ શિક્ષકો તેમજ શાળાના પ્રધાનાચાયૅ શ્રી મતી અનિતા દિવેદિ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ પ્રસંગે વંદે માતરમ્ ગીત ને ગાઇને રાષ્ટ્રીય એકતા ગૌરવ અને દેશપ્રેમ ની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલ ના વિધાર્થી ઓ એ ભારે ઉત્સાહ પૂર્વક સ્વરબદ્ધ રીતે રાષ્ટ્ર ગીત ગાઇને સૌને મંત્રમુગ્ધ કરી કરી દ ઇ દેશ ભક્તિ નો સંદેશ આપ્યો હતો વધુ માં આ કાયૅકમ દ્વારા સૌએ સમાજમાંથી નશાનો નાશ કરી સ્વસ્થ, શક્તિ શાળી અને ઉજ્જવળ ભારત ના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લીધો હતો કાયૅ કમ ને સફળ બનાવવા માટે સ્કુલ ના શિક્ષકો સહીત ટ્રસ્ટી ઓ ભારે ઉત્સાહ સાથે મહેનત કરી હતી
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

