GUJARAT : પ્રાચી તીર્થ નજીક ગામના ગામના આચાર્યશ્રી રમેશભાઈ ચૌહાણ નો નિવૃત્તિ વિદાય પ્રસંગ યોજવામાં આવ્યો

0
54
meetarticle

આજરોજ માધવરાય ભગવાન ના સાનિધ્યમાં ટીંબડી ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા તેમની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌહાણ નું વય નિવૃત્તિ સન્માન સમારોહ નું આયોજન સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે કરવામાં આવ્યું

જેમાં તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા પૂર્વ કેબિનેટ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યા મહિપતસિંહ ડોડીયા. કરસનભાઈ સોલંકી કરસનભાઈ બારડ પ્રતાપભાઈ બારડ. દિલીપભાઈ ઝાલા. મનહર મોરી ભાવસિંહ ગોહિલ. કેવી બારડ સાહેબ. ડો ઝણકાર. ડોક્ટર રોહિતભાઈ ધર્મેશભાઈ પરમાર . રામસિંગભાઈ પંપાણીયા.. ચંદુભાઈ છગ. વજુભાઈ પરમાર. ધીરુભાઈ પરમાર પ્રતાપભાઈ ચૌહાણ બહાદુરસીહ ગોહેલ સરપંચ પ્રતાપસિંહ માજી સરપંચ વિજયભાઈ વાળા માનસિંગભાઈ વાળા કાળુભાઈ ચૌહાણ ગોપાલભાઈ વાળા એસએમસી અધ્યક્ષ કરણભાઈ વાળા દિનેશભાઈ ઝાલા. જગદીશ વિંઝુડા દેવાયતભાઈ ભોળા . રમેશભાઈ ખેર જેન્તીભાઈ ઝાલા વજુભાઈ ડોડીયા ભાવસિંહભાઈ ઝાલા પ્રાચી સાધુ સમાજ અગ્રણી. જેડીસી બેંકના અધિકારી .પરમાર સાહેબ ડેપ્યુટી એન્જિનિયર. જગદીશભાઈ બારડ અને આજુબાજુ ગામમાંથી પધારેલા શિક્ષક મિત્રો ગામના આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના બાળકો અને સાધુ સંતો સહિત વિશાળ સંખ્યામાં આ આ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયા કાર્યક્રમનું સફળ સંચાલન પ્રતાપસિંહ ચૌહાણ અને ધીરુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું

REPOTER : દિપક જોષી દ્વારા. પ્રાચી તીર્થ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here