બનાસકાંઠા જિલ્લા ના ઓગડ તાલુકાના વડા ગામે ખેતરમાં વાવેલ લીલાં ગાંજા ના છોડ ઝડપાયાં..
બનાસકાંઠા SOG પી.આઈ એસ.એમ પટણી અને ટીમે કરી કાર્યવાહી..
લીલા ઘાસચારા અને ડુંગળીની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું..

બનાસકાંઠા એસ.ઓ.જી ની કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ.!
થરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડા ગામે એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી..
ફુલ વજન 4.31 કી.ગ્રા કિંમત રૂપિયા 2,15,500 નો મુદ્દામાલ કબજે કર્યો..
વડા ગામના મનુભા બચુભા વાઘેલા ના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા.!
બનાસકાંઠા SOG પોલીસે કરી કાર્યવાહી.
થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.
અહેવાલ : અરવિંદસિંહ. ભટેસરીયા. ઓગડ

