GUJARAT : ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દારૂના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી પાડી

0
132
meetarticle

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં વોન્ટેડ આરોપી સવિતાબેન મેદની રાય (યાદવ)ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડી છે.


ખાનગી બાતમીના આધારે, ભરૂચ LCBની ટીમે જીતાલી ગામની સાંઈ દીપ સોસાયટી, મકાન નંબર ૮૪ ખાતે દરોડો પાડી આરોપી સવિતાબેન (ઉં.વ. ૩૨) ને તેમના ઘરેથી ઝડપી લીધી હતી.
ઝડપાયેલી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here