GUJARAT : મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું રાઠડા બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નાવડીમાં બેસીનેમુલાકાતે પહોંચ્યા

0
40
meetarticle

કડાણા ડેમના બેક વોટરમાં આવેલા રાઠડા બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર નાવડીમાં બેસી ખાસ મુલાકાતે પહોંચ્યા.
758 મતદારો ધરાવતા ગામમાં SIR કામગીરી સાથે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


રાઠડા બેટ ગામમાં 758 જેટલા મતદારો રહે છે. ગામમાં SIR કામગીરીને આગળ ધપાવવા સાથે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. હતા
SIR કામગીરી અંગે માર્ગદર્શન આપી BLO ની કામગીરી ઝડપી થાય તે માટે પ્રોત્સાહન આપ્યું
કાર્યક્રમ દરમિયાન કુબેરભાઈ ડિંડોરે ગ્રામજનો ને SIR ની કામગીરીનું મહત્વ સમજાવ્યું
કાર્યક્રમમાં મોટી જાહેરાત કરતા કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાઠડા બેટ ગામ માટે 25 કરોડના ખર્ચે ડેમના બેક વોટર વિસ્તાર ઉપર પુલનું નિર્માણ થશે.
આ જાહેરાત સાંભળતા ગામજનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો.હતો
પુલ નિર્માણ થી ગ્રામજનો ને અવરજવર માં રાહત મળસે તેમજ ગામ માં વિકાસ ના કર્યો સક્ય બનશે.

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here