સંતરામપુર તાલુકા ના ફળવા ગામે થી મહાકાય અજગર જોવા મળ્યો હતો
ફળવા ગામ ના એક ખેડૂત ના ખેતર પાસે મહાકાય અજગર જોવા મળેલ હતો.
આ અજગર ને જોતાજ સ્થાનિક ખેડૂત તેમજ બાળકો ભયભીત થયાં હતા
આ અજગર ની સ્થાનિક દ્વારા જાણ સંતરામપુર વનવિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ને કરવામાં આવી હતી.

આ મહાકાય અજગર આશરે 10 ફૂટ લાબો અને 30kg વજન વાળો હતો.
આ મહાકાય અજગર નું રેસ્ક્યુ સંતરામપુર વનવિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યોદ્વારા રેસ્ક્યુ કરી જંગલ વિસ્તાર માં છોડી દેવામાં આવ્યો હતો.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા

