થરાદ તાલુકાના વજેગઢ ગ્રામ પંચાયતની કૃષ્ણનગર સોસાયટીમાં સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાહન વ્યવહાર ખોવાયો છે.
રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેરી કરવી મુશ્કેલ બની નીચાણ વાળો વિસ્તારમાં હોવાથી વરસાદી પાણીના ભરાવથી લોકો પરેશાન. કૃષ્ણનગર સોસાયટીના રહીશોએ અસ્થાનિક તંત્ર ને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કરી રજૂઆત થરાદ અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદ ની જોરદાર બેટિંગ. હાલ સ્થાનિક રહીશો દ્વારા તંત્રને પાણી નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યાં છે. થરાદ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


