GUJARAT : પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટના ભારજ નદીના પુલ પર મસ્ત મોટુ ગાબડું પડતા ભારદાર વાહનો પર પ્રતિબંધ

0
104
meetarticle

છોટાઉદેપુર જિલ્લા માં પાવી જેતપુર તાલુકા ના ડુંગરવાટ ભારજ નદી ના પુલ પર ગાબડું પડી જતા ફરી એકવાર સ્થાનિકી માં ચિંતાનો માહોલ સર્જાયો છે છેલ્લા કેટલાક દીવાસો થી સતત વરસતા વરસાદ ને કારણે પુલ ની જળવાની ન થવાથી તેમાં મોટુ ગાબડું પડી ગયું છે

સાવચેતી ના ભાગરૂપે તંત્ર દ્રાવરા પુલ પરથી ભારદાર વાહનો ની અવરજવર બંધ કરી દેવામાં આવી છે જેથી કોઈ મોટી દૂઘર્ટના ન બને હાલ નાના વાહનો ને જવાની મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ નિષ્ણાંતો ની ટિમ દ્રાવરા પુલ ની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે આ પુલ પાવી જેતપુર ને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો ભારજ નદી નો પુલ મહત્વ નો માર્ગ હોવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે વાહન ચાલકો ને લાંબો ચક્કર મારી ને અવરજવર કરવી પડી રહી છે વરસાદી મોસમ માં સતત પુલો અને માર્ગો માં આવી પરિસ્થિતિ સર્જાતા જિલ્લા પર વધુ એક આફત તૂટી પડી છે સ્થાનિક લોકો તંત્ર ને તાત્કાલિક મરામત તેમજ સ્થાયી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે..

રિપોર્ટર.. ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here